|
ગાયત્રી પરિવાર, ગોંડલ માનવકલ્યાણ માટે કાર્ય કરતી એક સંસ્થા છે. આ સંસ્થા સમયાંતરે અનેકવિધ પ્રવૃત્તિઓમાં કાર્યરત હોય છે જેના માટે સતત ફાળા તથા અન્ય મદદની આવશ્યકતા રહેતી હોય છે.
જો આપ પણ માનવકલ્યાણ માટે, નીચેની કોઇ પણ પ્રવૃત્તિ માટે આપની ઇચ્છાનુસાર ફુલ નહીં તો ફુલની પાંખડી અર્પણ કરવા વિવિધ રીતે અંશદાન નોંધાવી શકો છો. |