ગાયત્રી પરિવાર, ગોંડલ હેઠળ અનેક સદ્પ્રિવૃત્તિઓની સ્થાપના થયેલ છે જેની યાદી નીચે મુજબ છે:
▪જ્ઞાનઘટ યોજના ▪ધર્મઘટ યોજના ▪સ્વાધ્યાય મહિલા મંડળ ▪સંસ્કાર કેન્દ્ર ▪યુવા ચેતના કેન્દ્ર ▪વ્યસન મુક્તિ અભિયાન ▪વૃક્ષારોપણ અભિયાન ▪પ્લેહાઉસ ▪માઁ ભગવતીદેવી ઔષધાલય ▪સીવણ ક્લાસ ▪મહિલા મંડળો
શ્રી ગાયત્રી માનવ સેવા ટ્રસ્ટ
ગાયત્રી પરિવાર, ગોંડલ