Untitled Document
www.gayatripariwargondal.org
 
  અમારો સંપર્ક  
 
  સમાચાર તથા કાર્યક્ર્મો  
001
Date: 19-10-2009
પુસ્તકો નુ વિમોચન તથા સત્કાર સમારોહ
gayatri pariwar
  પ.પૂ.ગુરૂદેવ ની જન્મ શતાબ્દી ઉર્ફ સુજ્ન-સાધના વર્ષ...  
gayatri pariwar
રાજ્ય વ્યાપી આધ્યત્મિક -
વૈજ્ઞાનિક પ્રયોગ: વિરાટ ગાયત્રી મહાયજ્ઞ...
Gayatri Parivar Blog
http://gpgondal.com/
Suvichar
Untitled Document
arrow arrow arrow
Untitled Document
ધ્યેય દ્રષ્ટિકોણ પ્રવૃત્તિઓ દ્રશ્ય-શ્રાવ્ય ડાઉનલોડ ફોટોગ્રાફ અંશદાન
gayatri pariwar
gayatri pariwar

મહત્વની પ્રવૃત્તિઓ

ગાયત્રી પરિવાર, ગોંડલની મૂળ અને મહત્વની પ્રવૃત્તિઓ આધ્યાત્મિક અને સામાજિક ક્ષેત્રે સેવા પ્રદાન કરી 'નવયુગ નિર્માણ' કરવાની છે. આ વિશેષ પ્રવૃત્તિઓની યાદી નીચે મુજબ છે
આધ્યાત્મિક
- યજ્ઞોપવીત સંસ્કાર
- મંત્રદીક્ષા
- ગાયત્રી મંત્ર ઉપાસના
- સાધના
- આરાધના
- ધ્યાન
- યોગ
સામાજિક
- વ્યક્તિ નિર્માણ
- પરિવાર નિર્માણ
- સમાજ નિર્માણ
- સ્વચ્છ શરીર
- સ્વચ્છ મન
- સભ્ય સમાજ
- સમુહ લગ્ન
- વ્યસન મુક્તિ
- ભોજન ચિકિત્સા
- યુવા ચેતના
- યોગ, આસન, ધ્યાન, પ્રાણાયામ વિભાગમાં તજજ્ઞો દ્વારા શિબિર તથા સામૂહિક કાર્યક્ર્મો.
- વ્યસન મુક્તિ વિભાગમાં પ્રસંગોપાત વ્યાખ્યાનોનાં કાર્યક્ર્મ ઉપરાંત વ્યસન મુક્તિના હોર્ડિંગ્સ, બેનરો, સ્ટીકરો તથા પત્રિકાઓનું બહોળી સંખ્યામાં વિના મૂલ્યે વિતરણ.
મહિલા મંડળ અંતર્ગત ચાલતી પ્રવૃત્તિઓ
- ૧૬ સંસ્કારોની ઉજવણી
- યજ્ઞ
- સત્યનારાયણની કથા
- સ્વાધ્યાય-સત્સંગ
- સમય દાન
- સ્વચ્છતા અભિયાન
- વૃક્ષારોપણ
- અંધશ્રધ્ધા હટાવો અભિયાન
- સંકલ્પ સાધન
- સીવણ ક્લાસ
   

ઉપરોક્ત કોઇપણ પ્રવૃત્તિઓમાં આપ જોડાવા અથવા માહિતી મેળવવા ઈચ્છતા હો તો નીચેની લીંક પર ક્લીક કરી શકો છો:

પ્રવૃત્તિઓમાં જોડાવા
Untitled Document

શ્રી ગાયત્રી માનવ સેવા ટ્રસ્ટ

ગાયત્રી પરિવાર, ગોંડલ

સંસ્થાપક શ્રી | વૈશ્વિક ઉપસ્થિતિ | સદ્પ્રવૃત્તિઓ | યુવા ચેતના | યુ ટ્યુબ પર અમે | અભિપ્રાય | પ્રશંસાપત્રો | સંપર્ક
                             
Copyright © 2009 Gayatri Pariwar. All Rights Reserved.