Untitled Document
www.gayatripariwargondal.org
 
  અમારો સંપર્ક  
 
  સમાચાર તથા કાર્યક્ર્મો  
001
Date: 19-10-2009
પુસ્તકો નુ વિમોચન તથા સત્કાર સમારોહ
gayatri pariwar
  પ.પૂ.ગુરૂદેવ ની જન્મ શતાબ્દી ઉર્ફ સુજ્ન-સાધના વર્ષ...  
gayatri pariwar
રાજ્ય વ્યાપી આધ્યત્મિક -
વૈજ્ઞાનિક પ્રયોગ: વિરાટ ગાયત્રી મહાયજ્ઞ...
Gayatri Parivar Blog
http://gpgondal.com/
Suvichar
Untitled Document
arrow arrow arrow
Untitled Document
ધ્યેય દ્રષ્ટિકોણ પ્રવૃત્તિઓ દ્રશ્ય-શ્રાવ્ય ડાઉનલોડ ફોટોગ્રાફ અંશદાન
gayatri pariwar
gayatri pariwar
પ્રશંસાપત્રો

ચંદુબાપા- એક એવા કર્મયોગી જે તન, મન અને ધનથી સમાજ અને આધ્યાત્મિકતાને વરી ચુક્યા છે. તેઓ એક પરહિતકારી સમાજ સેવક છે. તેઓનું જીવન એક પુષ્પ જેવું છે જેની ફોરમ દરેક દિશામાં પ્રસરી છે. ચંદુબાપાના વ્યક્તિત્વ કે પ્રવૃત્તિઓને શબ્દો દ્વારા સીમાબધ્ધ કરી શકાય તેમ નથી.

ચંદુબાપાના જીવનની ઝાંખી કરવા માટે એમની વેબસાઈટ www.chandubapa.org ની મુલાકાત લઈ શકાય. આવા મહાન આત્માને સત્‌-સત્‌ હાર્દિક વંદનો.

 - હિરેન

નવાજીએ છીએ આજે તમારાં
વ્હેંત ઉંચા અસ્તિત્વની ગરિમાને,

સ્નેહ, સેવા, સંવાદિતા, સંન્નિષ્ઠા
એવં સાર્થકતાની પ્રતિમાને;
ચંદુબાપા, છો તમે ચૈતન્યનું ઐશ્વર્ય...
મળે ચિદાનંદી ચિરાયુષ્ય, પ્રાર્થીએ પ્રભુને.

- ભારતી મહેતા

ઈશ્વર આપણાં હાથ ભરેલા છે કે નહીં તે જોતો નથી, પણ ચોખ્ખા છે કે નહીં તે અવશ્યમેવ જૂએ છે.
ચંદુબાપાના શ્રી ગાયત્રી પ્રજ્ઞાપીઠ ટ્રસ્ટમાં ચાલતા પરહિતચિંતાનાં સેવાકાર્યો જોઈ અમને અનુસરવાની પ્રેરણા મળે છે.
કોઈ જો સૂર્યને સાંકળ બાંધીને પરિક્રમાં કરતો અટકાવી શકે; તો જ કોઈ ચંદુબાપાનાં ટ્રસ્ટને સમાજોપયોગી સહાય કાર્યો કરતાં રોકી શકે!
હાર્દિક અભિવાદનો.


- દિપક મહેતા.

eBusinee, eBikes, emails; તો .com માં સેવાસંસ્થાઓનું નિરૂપણ કેમ નહીં? આ પ્રશ્ન મને હંમેશા સતાવતો,
જેનો પ્રત્યુત્તર મળ્યો
મને www.gayatriparivargondal.org ની site જોઈને. ખુબ સંતોષ થયો.

- નિશીતા ગોકાણી

અમૃત ભોજન ને વળી તે પણ સોનાની થાળીમાં!
કદાચ આ જ મણીકાંચનયોગ ન કહેવાય?
અપ્રતિમ સુંદર સાઈટ બનાવવા માટે અભિનંદનો.
Keep it up. જુગ જુગ જીવો શતાયુ.

- દુષ્યંત ગોસ્વામી

 

Untitled Document

શ્રી ગાયત્રી માનવ સેવા ટ્રસ્ટ

ગાયત્રી પરિવાર, ગોંડલ

સંસ્થાપક શ્રી | વૈશ્વિક ઉપસ્થિતિ | સદ્પ્રવૃત્તિઓ | યુવા ચેતના | યુ ટ્યુબ પર અમે | અભિપ્રાય | પ્રશંસાપત્રો | સંપર્ક
                             
Copyright © 2009 Gayatri Pariwar. All Rights Reserved.