દ્રષ્ટિકોણ
ગાયત્રી પરિવાર ગોંડલનો મૂળ દ્રષ્ટિકોણ 'નવયુગ નિર્માણ' તરફ્નો છે, જે સર્જનાત્મક અને સક્રીય આત્માઓને એકત્ર કરી, વિવિધ દ્રષ્ટિકોણથી સમાજને ઉન્નત કરી શકે, ઉપરાંત અનેકવિધ કાર્યક્ષેત્રે વિભાજિત થઇ ધ્યેયને પ્રસરાવનારી જુદી-જુદી પ્રવૃત્તિઓ આચરી શકે.
શ્રી ગાયત્રી માનવ સેવા ટ્રસ્ટ
ગાયત્રી પરિવાર, ગોંડલ