Untitled Document
www.gayatripariwargondal.org
 
  અમારો સંપર્ક  
 
  સમાચાર તથા કાર્યક્ર્મો  
001
Date: 19-10-2009
પુસ્તકો નુ વિમોચન તથા સત્કાર સમારોહ
gayatri pariwar
  પ.પૂ.ગુરૂદેવ ની જન્મ શતાબ્દી ઉર્ફ સુજ્ન-સાધના વર્ષ...  
gayatri pariwar
રાજ્ય વ્યાપી આધ્યત્મિક -
વૈજ્ઞાનિક પ્રયોગ: વિરાટ ગાયત્રી મહાયજ્ઞ...
Gayatri Parivar Blog
http://gpgondal.com/
Suvichar
Untitled Document
arrow arrow arrow
Untitled Document
ધ્યેય દ્રષ્ટિકોણ પ્રવૃત્તિઓ દ્રશ્ય-શ્રાવ્ય ડાઉનલોડ ફોટોગ્રાફ અંશદાન
gayatri pariwar
gayatri pariwar

યુવા ચેતના

યુવા વર્ગ એ કોઈપણ દેશ કે તેમાં પ્રતિષ્ઠિત સમાજના ઘડતર માટેનો મૂળ પાયો છે. સક્ષમ યુવા વર્ગની મદદથી ભવિષ્ય સુરક્ષિત બને છે માટે આ બાબતોને ધ્યાનમાં રાખતા ગાયત્રી પરિવારે વિવિધ ઉદ્દેશ્ય સાથે યુવા ચેતનાની સ્થાપના કરી છે.

'યુવા ચેતના' એ યુવા વર્ગની સમસ્ત શક્તિઓનું પૃથ્થક્ક્‌રણ કરી સંચાલિત કરવાની યોજના છે જેથી દેશનું ભવિષ્ય સુરક્ષિત બનવાની સાથે ગુણકારી પણ બની રહે.

આ યોજના હેઠળ યુવાનો માટે અને યુવાનો દ્વારા અનેક પ્રવૃત્તિઓ વેગવંતી છે. જેનું બંધારણ નીચે મુજબ છે:

- 'આપણું આદર્શ ગામ પાટીદળ' પ્રોજેક્ટમાં કામગીરી
- વ્યસન મુક્તિ અભિયાન
- સફાઈ અભિયાન
- વૃક્ષારોપણ
- સબ જેલ, ગોંડલ સેવાકીય પ્રવૃત્તિઓ
- દિવાલો પર સુવાક્ય લેખન

 
Untitled Document

શ્રી ગાયત્રી માનવ સેવા ટ્રસ્ટ

ગાયત્રી પરિવાર, ગોંડલ

સંસ્થાપક શ્રી | વૈશ્વિક ઉપસ્થિતિ | સદ્પ્રવૃત્તિઓ | યુવા ચેતના | યુ ટ્યુબ પર અમે | અભિપ્રાય | પ્રશંસાપત્રો | સંપર્ક
                             
Copyright © 2009 Gayatri Pariwar. All Rights Reserved.